અબાષ્પશીલ દ્રાવ્યના મંદ દ્રાવણનું અભિસરણ દબાણ એ

  • A
    સેલ્સિયસ માપક્રમ પર તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે
  • B
    કેલ્વિન માપક્રમ પર તેના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
  • C
    કેલ્વિન માપક્રમ પર તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે
  • D
    સેલ્સિયસ માપક્રમ પર તેના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે

Explore More

Similar Questions

અભિસરણ દબાણ નક્કી કરવાની આદર્શ રીત ...... છે.

ચોક્કસ તાપમાને,અજ્ઞાત પદાર્થનું $1.6 \%$ દ્રાવણ યુરિયાના $2.4 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો બંને દ્રાવણોમાં સમાન દ્રાવક હોય અને બંને દ્રાવણની ઘનતા $1 \ g/cm^3$ હોય,તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ $g/mol$ માં કેટલું હશે? [યુરિયાનું આણ્વીય દળ $= 60 \ g/mol$]

$100 \ mL$ દીઠ $1.05 \ g$ ધરાવતું પદાર્થનું દ્રાવણ $3 \% (w/v)$ ગ્લુકોઝના દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) માલૂમ પડ્યું. તો તે પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

નીચેનામાંથી કયું દ્રાવણ મહત્તમ અભિસરણ દબાણ ધરાવે છે?

$27^{\circ}C$ તાપમાને,$250.0 \ mL$ દ્રાવણમાં $2.5 \ g$ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $400 \ Pa$ નું અભિસરણ દબાણ ઉત્પન્ન કરે છે. દ્રાવ્યનું મોલર દળ $.............. \ g \ mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: $R = 0.083 \ L \ bar \ K^{-1} \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo